કાબુલમાં ભીષણ વિસ્ફોટમાં ૩૨ના મોત જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા હોવાનું આવ્યું બહાર
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભીષણ વિસ્ફોટ થયો જેમાં ૩૨ લોકોના મોત થયા છે જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તાલિબાનના પ્રવક્તા ખાલિદ જાદરાને કહ્યું કે દશતી બારચી વિસ્તારમાં શુક્રવારે … Read More