આઇઆઇટી રૂરકી ખાતે પીવાના પાણીની પ્રયોગશાળાને સમર્થન આપવા માટે પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સિયલ
નવી દિલ્હીઃ પીટીસી ઈન્ડિયા ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (PFS)ની નાણાકીય સહાયથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકીના ડિપાર્ટમેન્ટ ઑફ વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ (DWRD&M)માં પીવાના પાણીની ગુણવત્તાની પ્રયોગશાળા વિકસાવવામાં આવશે. કંપની … Read More