પ્રયાગરાજમાં ઇફકો પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, ગેસ લીકેજથી ૨ અધિકારીઓના મોત
પ્રયાગરાજના ફુલપુર ઇફકો પ્લાન્ટમાં ઇફ્ફકો પ્લાન્ટમાં ગઈકાલે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. એમોનિયા ગેસ લિક થવાના કારણે બે અધિકારીઓ વી.પી.સિંહ અને અભિનંદનનું મોત નીપજ્યું હતું. ઇફકો પ્લાન્ટ પર પોસ્ટ … Read More