ઓટો સીએનજી અને ડોમેસ્ટિક પીએનજીમાં બાયો ગેસનું મિશ્રણ કરવું રહેશે ફરજિયાત
નવી દિલ્હી: પેટ્રોલિયમ મંત્રાલયે બાયો-સ્રોતોમાંથી તૈયાર કમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) ના ઉત્પાદન અને વપરાશને પ્રોત્સાહન આપવા માટે પરિવહન ક્ષેત્ર માટે CNG બળતણ અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) સાથે બાયોગેસનું મિશ્રણ … Read More