સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઇ, 45 પેન્ડિંગ અરજી મંજૂર કરી એકમોને સહાય ચૂકવવા ઉદ્યોગ વિભાગના અધિકારીને સૂચના અપાઇ

ગાંધીનગરઃ સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઇ હતી, જેમાં ટૂંકાગાળામાં 45 પેન્ડિંગ અરજી મંજૂર કરી એકમોને સહાય ચૂકવવા ઉદ્યોગ વિભાગના અધિકારીને સૂચના આપવામાં આવી છે. ઉદ્યોગ વિભાગની ગુજરાત ટેક્ષટાઇલ પોલિસી-૨૦૧૨ની … Read More

મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણ માટે ૪ ઉદ્યોગગૃહો સાથે એમઓયૂ

ગાંધીનગરઃ રાજ્યના વણથંભ્યા વિકાસને વેગવાન બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો માટે ૪ ઉદ્યોગગૃહો સાથે  એમઓયૂ સંપન્ન થયા. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ … Read More

કચ્છમાં સૌથી વધુ સિઝનનો ૧૩૬ ટકા, સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ૧૦૯ ટકા વરસાદ પડ્યો

રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યુ છે. કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા નોંધાઇ રહ્યા છે. જો કે વરસાદની આ સિઝનમાં અત્યાર સુધીમાં … Read More

અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજે દક્ષિણ કોરિયાના મ્યુઝિક ફેસ્ટિવલમાં મચાવશે ધૂમ

અમદાવાદઃ અમદાવાદ, ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ પ્રસંગ બનવા જઈ રહ્યો છે. અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજેની આગામી દિવસોમાં  દક્ષિણ કોરિયામાં યોજાનારા ઇન્ટરનેશનલ મ્યુઝિક આર્ટ ફેસ્ટિવલમાં સમગ્ર ભારતમાંથી પસંદગી … Read More

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ અને અન્ય વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ

ગુજરાતમાં ગત સપ્તાહમાં જૂનાગઢ અને નવસારી સહિત અનેક વિસ્તારોમાં વરસાદે પૂરની સ્થિતિનું નિર્માણ કર્યુ હતુ. આ સિવાય અન્ય શહેરોમાં પણ વરસાદથી તારાજી સર્જાઇ હતી. જો કે હજુ પણ વરસાદ વિરામ … Read More

બ્રેકિંગઃ દહેજના સેઝ-2માં આવેલી રોહા ડાયકેમના પ્લાન્ટના વેરહાઉસમાં લાગી આગ, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ

ભરૂચઃ દહેજના સેઝ-2માં આવેલી એક કંપનીમાં આગની ઘટના બનવા પામી છે.  આજે બપોરે 2 વાગ્યાની આસપાસ આગનો બનાવ બનવા પામ્યો હતો.  હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો … Read More

પ્રાકૃતિક પેદાશોના માર્કેટિંગમાં સહકાર આપવા સહકારી ક્ષેત્રના આગેવાનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અપીલ

દરેક પરિવાર પાસે ફેમિલી ડોક્ટર હોય છે એમ પ્રાકૃતિક ફેમિલી ખેડૂત પણ હશે તો ફેમિલી ડોક્ટરની જરૂર ઓછી પડશે : આચાર્ય દેવવ્રતજી ગાંધીનગર-સજભવનમાં સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે પાતિક કૃષિ પરિસંવાદ … Read More

આજે રાષ્ટ્રીય કેરી દિવસઃ ગુજરાતમાં વર્ષ 2023-24ની સિઝનમાં આટલા લાખ મેટ્રિક ટેન કેરીનું થયું વેચાણ

અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતેથી કેસર કેરીની મોટા પાયે થઇ રહી છે નિકાસ : પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોથી વધુ કેરીની નિકાસ આંબા જેવા બાગાયતી … Read More

૨૪૦૦થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ

પાણીના સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્નના ભાગરૂપે, એપ્રિલ ૨૦૨૨ના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. “આઝાદી … Read More

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે : હવામાન વિભાગ

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. ત્યારે આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેમજ દ્વારકામાં ભારે વરસાદના અનુમાન સાથે આજે રેડ એલર્ટ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news