આબોહવા પરિવર્તનના કારણે વધુને વધુ જોખમમાં આવી રહ્યો છે ગ્રીનલેન્ડ ટાપુ
ગ્રીનલેન્ડ, જે આર્કટિક અને એટલાન્ટિક મહાસાગરો વચ્ચે સ્થિત વિશ્વનું સૌથી મોટું ટાપુ છે, તેની સપાટીનો ત્રણ ચતુર્થાંશ ભાગ કાયમી બરફની ચાદરથી ઢકાયેલો છે, જે આબોહવા પરિવર્તનને કારણે વધુને વધુ જોખમમાં … Read More