ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને કરિકુલમ કમિટીમાં સ્થાન મળ્યું
વિરલ દેસાઈએ દેશ, એશિયા અને દુનિયાનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન ઉધના સ્ટેશન તૈયાર કર્યું છે. તો ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં તેમને અત્યાર સુધીમાં ૫ વાર રાષ્ટ્રીય એવોર્ડ્સ એનાયત થયા છે. આ … Read More