દબાણો દૂર કરી ૩ હેક્ટર જેટલા વિસ્તારમાં અંદાજે ૪૮૦૦ રોપાના વાવેતરનો પ્રારંભ
હિંમતનગરઃ “દબાણથી વન સુધી”ના આ વિચારને શક્ય બનાવતા આજે વૃક્ષારોપણના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાજિક વનીકરણ હેઠળ સાબરકાંઠા જિલ્લામાં આગવી પહેલ આદરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત હિંમતનગર હસ્તકની … Read More