પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી : અર્જુનભાઈ મોઢવાડિયા

મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો અને ઉદ્યોગોના નાણાકીય યોગદાનથી પર્યાવરણ માટે વિશેષ ભંડોળ ઉભું કરવું જોઈએ : અર્જુનભાઈ મોઢવાડિયા, વન અને પર્યાવરણ મંત્રી ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં … Read More

ડીસીએમ શ્રીરામ લિમિટેડ ઝઘડિયા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

વિશ્વ પર્યાવરણ દિવસ-2026 નિમિત્તે ડીસીએમ શ્રીરામ લિમિટેડ (Unit: Shriram Alkali & Chemicals), ઝઘડિયા ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો પ્રારંભ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના પ્રતિનિધિઓ  એલ. વી. બ્રહ્મભટ્ટ (SO), … Read More

કરોડોના દંડ છતાં કોઈ બોધપાઠ નહીં: નરોડા GIDCમાં ભીષણ બ્લાસ્ટ, 1નું મોત, 3 ગંભીર – GPCBની દેખરેખ અને ઔદ્યોગિક સલામતી સામે ફરી સવાલો

GPCBની નબળી મોનિટરિંગ સિસ્ટમ: રહેણાંક અને નરોડા ઔદ્યોગિક વિસ્તારોની વચ્ચે ધમધમતા જોખમી પ્લાન્ટ્સ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે, છતાં જીપીસીબી પ્રાદેશિક કચેરીની આંખ આડા કાનની નીતિ નિયમિત સેફ્ટી ઓડિટ કરવામાં … Read More

નવનિયુક્ત સભ્ય સચિવની કડક છબી છતાં મોરબીમાં પ્રદૂષણ માફિયા બેખૌફ? GPCBની પ્રાદેશિક કચેરીની ‘કાર્યવાહી’ પર ઉઠી રહ્યા છે ગંભીર સવાલ

“ગાંધીનગરમાં ઈમાનદાર નેતૃત્વ, પણ મોરબીમાં જૂનું જ રાજ?” હાનિકારક કચરાના ડમ્પિંગથી લોકોમાં રોષ ઔદ્યોગિક પ્રદૂષણને લઈને જનતા પૂછે છે – “આખરે કોના ઈશારે ચાલે છે પ્રાદેશિક તંત્ર?” સ્થાનિક સ્તરેથી  પર્યાવરણના … Read More

GPCBના સભ્ય સચિવ પદે વરિષ્ઠ પર્યાવરણ ઈજનેરની નિમણૂક, આ તારીખથી સંભાળશે ચાર્જ

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર દ્વારા સભ્ય સચિવ પદે  નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલ હુકમ સાથે વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવ દ્વારા તારીખ 27 એપ્રિલ, 2026ના … Read More

સરકારના હસ્તક્ષેપ બાદ અંકલેશ્વરના CETP પ્રોજેક્ટ મુદ્દે ઉદ્યોગકારોનું આંદોલન હાલ પૂરતું સ્થગિત, સોમવારે નિર્ણાયક બેઠક

કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે GPCB માટે CC&A મંજૂરી આપવી સરળ નથી કોર્ટના સ્પષ્ટ નિર્દેશ વિના કોઈ પણ નિર્ણય લેવો કાયદાકીય રીતે બની શકે છે જોખમી? SEIAA સાથે ટેકનિકલ વિવાદ … Read More

યુદ્ધની સ્થિતિમાં ઉદ્યોગોને જીવતદાન: ગેસના કાપ સામે GPCBનો ઐતિહાસિક નિર્ણય

મોટો નિર્ણય: મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે ઉદ્યોગોને હવે ૩ મહિના સુધી પ્રવાહી બળતણ વાપરવાની છૂટ GPCBનો આ આદેશ ૬ માર્ચ, ૨૦૨૬થી આગામી ત્રણ મહિના માટે અમલી રહેશે ઉદ્યોગોએ માત્ર પોતાની યુટિલિટી, … Read More

NGTનો કડક નિર્ણય, મોરબીની 337 સિરામિક એકમોની અપીલ ફગાવી, ₹122.21 કરોડનો પર્યાવરણીય દંડ યથાવત

પર્યાવરણના ભોગે નફો રળનારા એકમોને લપડાક ગેસિફાયરથી ફેલાવેલા પ્રદૂષણનું વળતર હવે વ્યાજ સાથે ચૂકવવું પડશે “પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન સહન કરવામાં નહીં આવે. પ્રદૂષણ માટે જવાબદાર એકમોને તેની કિંમત ચૂકવવી જ … Read More

સાયખા GIDC પ્રદૂષણ મામલે NGTનું કડક વલણ, 5 ઉદ્યોગો સામે વિગતવાર કાર્યવાહી, 10 માર્ચે આગામી સુનાવણી

સાયખા GIDCમાં પર્યાવરણીય કટોકટી – વિકાસના નામે વિનાશનું વરવું ચિત્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો બની રહ્યા છે ‘પ્રદૂષણના હોટસ્પોટ’ NGTના આદેશ બાદ, GPCBએ પાંચ કંપનીઓ સામે ક્લોઝર અને કારણદર્શક નોટિસ ફટકારી … Read More

અલ્કેમી ફાઇનકેમમાં ટૂંકાગાળામાં બ્લાસ્ટની બે ઘટનાઓ, કામદારોના જીવ સાથે ક્યાં સુધી રમત રમાશે?

સાયખાની અલ્કેમી ફાઇનકેમમાં મોતનો ખેલ? એક જ મહિનામાં બીજી વાર પ્રચંડ બ્લાસ્ટ, 4 કર્મચારીઓ જિંદગી અને મરણ વચ્ચે કંપની સામે કઠોર કાર્યવાહી કરવાને બદલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ, જીપીસીબી, જીઆઈડીસી સહિતના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news