અમદાવાદના ઘાટલોડિયામાં પફ બનાવતી ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના
અમદાવાદના ઘાટલોડિયામાં ગોપાલનગરમાં આવેલી પફ બનાવતી ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જેને લઇ ભારે ચકચાર મચી જવા પામી છે. ઘાટલોડિયાના ગોપાલનગરમાં આવેલી … Read More