રાજસ્થાનમાં લવકુશ વાટિકા માટે રૂ. 66 કરોડ મંજૂર
જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તમામ જિલ્લામાં લવકુશ બગીચા વિકસાવવા માટે 66 કરોડ રૂપિયા મંજૂર કરી દીધાં છે. આનાથી ઇકો-ટૂરિઝમને વેગ મળશે. ગેહલોતના નિર્ણયથી, આ બગીચાઓમાં જંગલો અને વન્યજીવોને લગતા … Read More