અમદાવાદ સાબરમતી નદીમાં અંદાજે ૧૦ કરોડનાં ખર્ચે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે
અમદાવાદની ઓળખ એટલે રિવરફ્રન્ટ અને હવે રિવરફ્રન્ટની શાન બનશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે. હવે અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને … Read More