કર્ણાટકના ચિક્કાબલ્લાપુર નજીક NH ૪૪ પર ભયકંર અકસ્માત, ૧૨નાં મોત
કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૧૨ લોકોના મોત થયા છે. આ અકસ્માત ગુરૂવારે સવારે ૭.૧૫ વાગ્યે NH ૪૪ પર ચિત્રાવતી ટ્રાફિક પોલીસ સ્ટેશનની સામે થયો … Read More