ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ૪ દિવસ ધોધમાર
ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, ભરૃચ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. ગુજરાતમાં હાલ સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની આશા રખાઈ … Read More