કોલોરાડોમાં આગના તાંડવ વચ્ચે લોકોએ કરી નવા વર્ષની ઉજવણી
કોલોરાડોના જંગલમાં આગ લાગી હતી. ૬.૫ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી જંગલની આગને કારણે વિસ્તારના ઘણા ભાગો ધુમાડાથી ભરાઈ ગયા હતા અને આકાશમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર … Read More