મોદીને જળવાયુ પરિવર્તન ક્ષેત્રમાં આપેલ યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાશે
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાવવા જઈ રહ્યું છે. કોરોના મહામારીના સમયમાં શાનદાર કામગીરી અને દુશ્મની ભૂલી પાડોશી ધર્મ અદા કરતા કોરોના વેક્સીનનો જથ્થો અન્ય દેશોને પહોંચાડવાની … Read More