ચોટીલા હાઇવે પર આવેલા અજમેરા પેટ્રોલપંપની સામે ભંગારના ડેલામા આગ, જાનહાની ટાળી
સુરેન્દ્રનગર જિલ્લામાં પાછલા કેટલાક દિવસોમાં આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધવા પામ્યાં છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર આવેલા અજમેરા પેટ્રોલપંપની સામે ભંગારના ડેલામા આગ લાગવાનો બનાવ બનવા પામ્યો … Read More