સાબરકાંઠા- દલપુર પાસે હેક્ઝોન કંપનીમાં કેમિકલ લીક થયાની મોકડ્રીલ યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે હેક્ઝોન કંપનીમાં ઇથેલીન ઓક્સાઈડ લીકેજ થવાની ઘટના બની છે. કંપનીમાં ગેસ લીકેજમાં બે કામદારોને ગેસની અસર થવા પામી છે. કંપની દ્વારા પ્રાથમિક કામગીરી કરવામાં આવી … Read More