વડોદરા નગરપાલિકા વર્ષો બાદ ફરીથી સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરૂ કરશે
વડોદરા શહેરમાં આવનારા સમયમાં લોકોને બોટીંગ ની મજા માણવા મળી શકે તેવું લાગી રહ્યું છે. શહેરના મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ સુરસાગર તળાવમાં વચ્ચેના પાણીના ભાગમાં બોટિંગ શરૂ કરવા માટે કોર્પોરેશને તૈયારીઓ … Read More