આંદામાન- નિકોબારમાં અનુભવાયા ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
આંદામાન દ્વીપ વિસ્તારમાં મંગળવારે સવારે ૧.૪૪ વાગે ભુકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્તર પર ભૂકંપની તીવ્રતા ૪.૨ માપી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના ભૂકંપની જાણકારી આપી છે. ત્યારે ૭ જુલાઈએ … Read More