રાશમ ગામની સીમમાં જોખમી કચરાના નિકાલ કેસને તપાસ એલસીબીને સોંપાઇ

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાશમ ગામમાં જોખમી પ્રદૂષિત કચરાનો ગેરકાયદેસર નિકાલ કરી પર્યાવરણને નુક્શાનકર્તા ગંભીર કૃત્ય કરાયું હોવાની બનાવ ગત 19 જુલાઇનાના રોજ સામે આવ્યો છે. જેની સામે અમદાવાદ ગ્રામ્ય … Read More

આગામી ૩ વર્ષમાં પિરાણા ડમ્પિંગ સાઇટના ત્રણેય ઢગલા દૂર થશે

અમદાવાદ શહેર સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરિટીજે સિટી બની ગયું છે. પરંતુ સ્વચ્છતા અભિયાન હજુ પણ ક્યાંક પાછળ રહ્યું છે. જેનું મુખ્ય કારણ પિરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાનો ડુંગર … Read More

અમદાવાદની દિકરી માના પટેલ ઓલમ્પિક્સમાં દેશનું “ગૌરવ” વધારશે

અમદાવાદની સ્વીમર માના પટેલની ટોક્યો ઓલમ્પિક્સની બેકસ્ટ્રોક સ્વીમીંગ સ્પર્ધા માટે પસંદગી થઇ છે. આ કેટેગરીમાં પસંદગી પામનારી દેશની પ્રથમ મહિલા બની છે. જાપાનના ટોક્યો શહેરમાં યોજાનારી ઓલમ્પિક્સ 2021માં માના પટેલ … Read More

અમદાવાદમાં મોસાળ સરસપુરમાં જગન્નાથજીનું મામેરું, ભક્તોએ ઉત્સાહ સાથે મામેરાના કર્યા દર્શન

અમદાવાદમાં મોસાળ સરસપુરમાં રણછોડજી મંદિરમાં ભગવાન જગન્નાથનું મામેરૂ યોજાયું છે. અમદાવાદમાં ભગવાનના મોસાળમાં મામેરાના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. ભક્તો ભગવાનના મામેરાના દર્શન સાંજના આઠ વાગ્યા સુધી કરી શકશે. … Read More

કોવિશિલ્ડ, કોવેકસીન બાદ ‘સ્પુતનિક વી’ વેકસીન મળવાની શરૂઆત થઈ

અમદાવાદમાં કોવિશિલ્ડ, કોવેકસીન બાદ હવે ‘સ્પુતનિક વી’ વેકસીન મળવાની શરૂઆત થઈ છે. ૧૧૪૫ રૂપિયામાં (મૂળ કિંમત ૯૯૫   હેન્ડલિંગ ચાર્જ ૧૫૦) ‘સ્પુતનિક વી’ વેકસીનના ડોઝ ક્રિષ્ના શેલબી હોસ્પિટલ દ્વારા આપવાની શરૂઆત … Read More

સાબરમતી રિવરફ્રંટ પર બનશે શહેરની સૌથી ઊંચી ૨૨ માળની ત્રણ-ત્રણ ગગનચૂંબી બિલ્ડિંગ

સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ કિનારે શહેરની નવી ઓળખસમી ત્રણ ત્રણ ગગનચૂંબી ઈમારતો બનશે. જે શહેરમાં અત્યાર સુધીની સૌથી ઊંચી બિલ્ડિંગ હશે. આ બિલ્ડિંગની હાઈટ ૯૨.૪ મીટર જેટલી હશે. આ બિલ્ડિંગો સાબરમતીના … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરી ડોક્ટર્સ-ડેની ઊજવણી કરાઇ

અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી. સિવિલ હોસ્પિટલના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરીને તબીબો દ્વારા ઉજવણી હાથ ધરાઇ હતી. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનનું મહત્વ સમજાયું … Read More

રોડ,પાણી અને ગટરની પ્રાથમિક જરૂરિયાતો ના અભાવે લાંભાના નાગરિકોએ દેખાવો કર્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંભા વોર્ડ માં ૧૦ વર્ષ બાદ પણ પાયાની સુવિધાઓ ઊભી ના કરતા આજે કોંગ્રેસ કાર્યકરો તેમજ સ્થાનિક લોકો દ્વારા લાંભા વોર્ડ ઓફિસમાં દેખાવો કરવામાં આવ્યા હતાં. … Read More

અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયીઃ ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી લખોટાની પોળની બહાર મંગળવારે વહેલી સવારે મકાનનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂ દટાયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમે તમામ … Read More

અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, 2 કાર વચ્ચે રેસ લાગી હોવાનું જણાયું

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે બીમાનગર ખાતે સોમવારે મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં બે કાર વચ્ચે રેસ લાગી હોવાનું જણાઇ રહ્યું છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news