અમદાવાદમાં કાળઝાળ ગરમી પડતાં તંત્ર દ્વારા એક્શન પ્લાનનો ઝડપી અમલ કરવા આદેશ

ઉનાળાની ગરમીનું પ્રમાણ વધવા માંડ્યું છે અને હીટવેવ પણ શરૂ થઈ ગયા છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિટવેવ ન કરવામાં આવતા કમિશનર નારાજ થયા હતા. તેઓએ આરોગ્ય અગાઉનાં વર્ષોમાં હિટવેવ … Read More

અમદાવાદના હાટકેશ્વરમાં ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘરમાં ભગવાનના મંદિરમાં દીવાબત્તી કરવા સમયે ઘી વાળી વાટ ચાલુ હતી. ચાલુ દીવાની વાટને ઉંદર ખેંચીને લઇ ગયો હતો અને કપડાંને … Read More

નિકોલના સફલ પ્લાઝામાં ગેસ સિલિન્ડર લીક થતા આગની ઘટના બનવા પામી

અમદાવાદ નિકોલ વિસ્તારમાં ગેસ લિકેજને કારણે આગ લાગવાની ઘટના બની હતી. નિકોલના સફલ પ્લાઝામા આગ લાગી હતી.  ચાંદની ભાજી પાઉ રેસ્ટોરાન્ટમા ગેસ લિકેજને કારણે આગ લાગી હતી.ફાયબર શેડ ના કારણે … Read More

નિર્ણયનગર ગરનાળા પાસે ચાંદલોડિયામાં આવેલ ફર્નિચરના ગોડાઉનમાં લાગી આગ

અમદાવાદના નિર્ણયનગર-ચાંદલોડિયા રોડ પર ઉમિયા હોલ ત્રણ રસ્તા પાસે મોડી રાતે લાકડાના દરવાજા-બારીઓ સહિતના ફર્નિચર વેચાણના ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે 14 જેટલા આવા અલગ અલગ ફર્નિચર વેચાણના ઝૂંપડાઓમાંથી … Read More

અમદાવાદ જિલ્લાના બગોદરામાં ખેતરમાં કેમીકલ વેસ્ટમાં લાગી આગ

બાવળા તાલુકામાં બગોદરામાં પોલીસ સ્ટેશનની નજીક આવેલા ખુલ્લા ખેતરમાં નાંખવામાં આવેલા કેમીકલયુક્ત વેસ્ટનાં મોટાં ઢગલામાં કોઈ કારણસર આગ લાગી હતી.. આગે ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં આગનાં ધૂમાડાનાં ગોટેગોટા … Read More

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત અમદાવાદ પૂર્વ ની પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત અમદાવાદ (પૂર્વ) ની પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ તા. ૦૪.૦૩.૨૦૨૨ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે વન અને પર્યાવરણ વિભાગના માનનીય કેબીનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા માનનીય રાજયકક્ષાના … Read More

નારાણપુરામાં ડમ્પિંગ સાઈટને લઈ સ્થાનિકોમાં રોષ

અમદાવાદમાં નારણપુરા એઇસી ચાર રસ્તા પાસે સ્થાનિકોએ બીઆરટીએસ બસોને રોકીને ચક્કાજામ કર્યો છે. એઇસી ચાર રસ્તા પાસે તોડેલી ઇમારતોનો કચરો નાખી ડમ્પ સાઇટ બનાવતાં સ્થાનિકોએ રસ્તા પર ઊતરીને વિરોધ શરૂ … Read More

પીએચડીની વિદ્યાર્થીનીએ પોકેટ ઓર્ગેનિક વોટર પ્યોરિફાઈટર બનાવ્યું

ગુજરાત યુનિવર્સિટીની બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં એક પીએચડીની વિદ્યાર્થિનીએ આ ઓર્ગેનિક વૉટર-પ્યોરિફાયર ડિવાઈસ બનાવ્યું છે. ઓર્ગેનિક વૉટર-પ્યોરિફાયર ડિવાઈસ બનાવ્યું છે. આ ડિવાઈસ એક અલગ જ પ્રકારનું ડિવાઈસ છે. આ ડિવાઈસના ઉપયોગથી પાણી … Read More

અમદાવાદ શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલી પેટ્રોલ પંપમાં આગ લાગ્યા બાદ ધડાકો થતા અફરાતફરી

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપ આગ લાગવાથી અફરાતફરી સર્જાઇ હતી. આગની ઘટનાને લઇને દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. વિગત … Read More

પીરાણા પીપળજ રોડ પર રૂના ગોડાઉનમાં આગ લાગી

પીરાણા પીપળજ રોડ પર આવેલા રાકેશ ફેબ્રિક નામના ગોડાઉનમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની ૮ ગજરાજ અને એક મિનિ ફાઈટરને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news