હૈતીમાં ભૂકંપથી અત્યાર સુધી ૧૨૯૭ લોકોના મોત, ૨૮૦૦ લોકો ઘાયલ
કેરેબિયન દેશ હૈતીમાં શનિવારે ૭.૨ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા બિલ્ડિંગો ધરાશાયી થઇ હતી. ભૂકંપમાં અત્યાર સુધી ઓછામાં ઓછા ૧૨૯૭ લોકોના મોત થયા છે જ્યારે ૨૮૦૦ લોકો ઘાયલ થયા છે. હૈતીની … Read More