ઘોઘા ગામે સરતળાવમાંથી ઉદ્યોગ માટે પાણી વપરાતા સ્થાનિકોમાં રોષ
ઘોઘા ગામમાં રો-રો ફેરી રોડ પર આવેલ સરતળાવમાંથી એક ઉધોગના માલિક દ્વારા ગેરકાયદેર રીતે તળાવના પાણીની ચોરી કરવામાં આવી રહી છે. તળાવના પાણીનો ઉપયોગ ગામલોકો કરી રહ્યા છે ત્યારે તેઓ … Read More