અર્થ અવરઃ દિલ્હીવાસીઓએ ૩૩૪ મેગાવોટ વીજળી બચાવી
પૃથ્વીને બચાવવા માટે દિલ્હીમાં શનિવારે અર્થ અવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે દિલ્હીવાસીઓએ રાતે ૮ઃ૩૦થી ૯ઃ૩૦ કલાક સુધી બિનજરૂરી લાઈટ્સ અને વીજ ઉપકરણો બંધ રાખ્યા હતા. સ્વેચ્છાએ અર્થ અવરમાં … Read More