સુરત સિવિલમાં દર મહિને ૨ લાખની વિજળીની બચત
શરૂઆતથી કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (ગેડા)ની સોલર રૂફ ટફ પાવરની યોજના અંતર્ગત સોલર પ્રોજેક્ટ મૂકવાની યોજના હતી. જે માટે ગેડાએ ૬૫.૧૧ લાખની ગ્રાન્ટ આપી કિડની હોસ્પિટલમાં ૨૦૦ … Read More