વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૫ હજાર પાણીના કુંડા અને માળાનું વિતરણ કર્યું
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓના રક્ષણ માટે ૫ હજાર પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને લઈ પક્ષીવિદોમાં આનંદની લાગણી વ્યાપી હતી. દરમાસના પ્રથમ યોજાતી રવિસભામાં વચનામૃત કથાને કેન્દ્રમાં … Read More