આફ્રિકન દેશ મલાવીમાં FREDDYએ મચાવ્યો કહેર, ૩૦૦થી વધુ લોકોના જીવ ગયા
માત્ર બે કરોડની વસ્તીવાળા ગરીબ આફ્રિકન દેશ મલાવી પર મોટો કહેર તૂટ્યો છે. આ લેંડલોક્ડ દેશમાં હાલમાં જ આવેલા વાવાઝોડા ફ્રેડીએ ભયંકર તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં ૩૨૬ લોકોના મોત … Read More