વઢવાણમાં અઠવાડિયે ૨.૪૦ કરોડ લિટર પાણીના વિતરણ સામે ૧ કરોડ લિટર પાણી વેડફાય છે
વઢવાણમાં દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરાય છે. ત્યારે જુદા જુદા ઝોનમાં કુલ ૧૨ એમએલડીનું વિતરણ કરતા તેમાંથી અંદાજે ૫ એમએલડી પાણીનો બગાડ થતો હોવાની એક સર્વેમાં વિગતો બહાર આવી … Read More