ભગત સિહ, સુખદેવ, અને રાજગુરુ એ કેટલાય યુવાનોને ક્રાંતિકારી પથ પર ચાલવા માટે આપી હતી પ્રેરણા

આઝાદ ભારતમા આજે આપણે શાંતિથી થી શ્વાસ લઇ રહ્યા છીએ, તેમની આઝાદી માટે તેઓ હસતા હસતા આઝાદીના ગીતો ગાતા ફાંસી પર લટકી ગયા હતા. જ્યારે અંગ્રેજોના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં … Read More

અમદાવાદ જિલ્લાના બગોદરામાં ખેતરમાં કેમીકલ વેસ્ટમાં લાગી આગ

બાવળા તાલુકામાં બગોદરામાં પોલીસ સ્ટેશનની નજીક આવેલા ખુલ્લા ખેતરમાં નાંખવામાં આવેલા કેમીકલયુક્ત વેસ્ટનાં મોટાં ઢગલામાં કોઈ કારણસર આગ લાગી હતી.. આગે ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં આગનાં ધૂમાડાનાં ગોટેગોટા … Read More

વિશ્વ જળ દિવસે સંયુક્ત રાષ્ટ્રએ પોતાની થીમમાં સામેલ કર્યું

દુનિયામાં પાણી ઘણુ છે પરંતુ આમ છતાં સંસાર જળ સંકટનો સામનો કરી રહ્યો છે. બહુ ઓછા લોકો એ સમજી શકે છે કે દુનિયામાં આટલા બધા પાણીમાં ગણતરીનું પાણી જ માણસોના … Read More

મોરબીના ગોરખીજડિયા નજીક પેપરમિલમાં ભીષણ આગથી મોટી દૂર્ઘટના સર્જાઈ

મોરબી શહેરના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં નાની મોટી આગજનીની ઘટના બનતી હોય છે. જો કે ફેબ્રુઆરી માર્ચમાં જ પેપરમિલમાં આગજનીની ઘટનામાં અચાનક વધારો ચિંતાની સાથે અનેક આશંકા ઉપજાવી રહ્યો છે. ફેકટરીમા આટલો … Read More

ગુજરાતમાં બે વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૯૫૬ ટકાનો વધારો

રાજ્યમાં ૨૦૧૯માં ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનની સંખ્યા ૯૪૪ હતી જે વધીને ૨૦૨૦માં ૧૧૧૯ થઇ હતી. ૨૦૨૧માં નોંધપાત્ર રીતે વધારો થઇ ૯૭૭૮ ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. બે વર્ષમાં જ ઇલેક્ટ્રિક વાહનોમાં … Read More

ઉનાળાની ગરમી વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વર્તમાન હવામાનની સ્થિતિ સામાન્ય નથી. આ વખતે ઉનાળો સમય કરતાં આગળ આવી ગયો છે. વાસ્તવમાં આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં ઊંડું દબાણ છે. જો કે, … Read More

પોર્ટુગલના ટાપુ પર ૪૮ કલાકમાં ૧૧૦૦થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા

પોર્ટુગલના મધ્ય-એટલાન્ટિક જ્વાળામુખી ટાપુઓના એક ટાપુ પર આવું જ કંઈક બન્યું જ્યાં ૪૮ કલાકથી ઓછા સમયમાં લગભગ ૧,૧૦૦ જેટલા નાના ભૂકંપોએ આ વિસ્તારને હચમચાવી નાખ્યો.નિષ્ણાતોએ તેને “સિસ્મિક કટોકટી” તરીકે વર્ણવ્યું … Read More

વર્લ્ડ વોટર ડે : આવો આજે સંકલ્પ લઇએ ,પાણીનું મહત્વ સમજીએ અને પાણી બચાવીએ

પાણી વગર જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એટલા માટે જ  વિશ્વભરમાં લોકો જળનું મહત્વ સમજાવવા  અને લોકોને સ્વચ્છ જળ ઉપલબ્ધ કરાવવા  22 માર્ચે દુનિયાભરમાં વર્લ્ડ વોટર ડે મનાવવામાં આવે … Read More

પાલિકાએ ૧૦૦ બિલ્ડિંગોને ફાયર સેફ્ટીની નોટિસ આપી

રાજ્યમાં અવાર-નવાર ફાયર સેફ્ટીના અભાવે આગની દુર્ઘટના વેળાએ અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે જે જવાબદાર તંત્રએ ફાયર સેફ્ટી અંગે લોકોને જાગૃત કરવાના છે. તે ખુદ … Read More

માહરાજપુરાના સરપંચે વિકાસના નામે ૪૦ વૃક્ષો કાપતા મુખ્યમંત્રીને રજૂઆત

કડીના માહરજપુરા ગામમાં ગામના જાગૃત નાગરીકે સરપંચ ઉપર વૃક્ષ છેદન સહિતની પ્રવૃતિનો કરવા મામલે પોલીસ સ્ટેશન, મામલતદાર, ટીડીઓ, કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. ગામના અમિતકુમાર વાસુદેવભાઇ પટેલે સરપંચ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news