સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ૫મી જુલાઈ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વલસાડ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે … Read More

માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના

ગુજરાતમાં ચોમાસુ જામી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૩૦ જૂનથી ફરી ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પહેલી જુલાઈ રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં … Read More

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પૂર ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી ૫ જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના … Read More

ભારે પવન અને વરસાદ વચ્ચે એસ.ટી.બસ રસ્તા પરથી નીચે ઉતરી પડતા દોડધામ

અમરેલી સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇને અનેક લોકો રસ્તા વચ્ચે અટવાયા હતા. જેમાં બગસરાના વિસાવદર રૂટની એક એસ.ટી બસ પણ રોડ વચ્ચે … Read More

અમદાવાદ રથયાત્રામાં દર્શન માટે માસ્ક ફરજિયાત

જમાલપુર જગન્નાથ મંદિર ખાતે રથયાત્રામાં ત્રણ દિવસ યોજાતા ઉત્સવોમાં ભગવાન માટેના વાઘા રંગેચંગે વાજતે ગાજતે મંદિરમાં લાવવામાં આવ્યા હતા. ૩ અલગ પરિવારો દ્વારા ભગવાનના વાઘાની યજમાની કરવામાં આવી છે. ભગવાન … Read More

૧ જુલાઈએ રથયાત્રામાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી,ડાંગમાં આજના દિવસે ભારે … Read More

અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેને ગન કલ્ચરના કાયદા પર લગાવી મહોર

અમેરિકામાં સામૂહિક ફાયરિંગ અને તેનાથી થતાં નિર્દોષોના મોતથી પરેશાન લોકોને રાષ્ટ્રપતિ જો બિડેન મોટી રાહત આપી છે. તેમણે શનિવારે બંદૂક હિંસા બિલ પર હસ્તાક્ષર કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે … Read More

જી-૭ સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી જર્મની પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-૭ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની પહોંચી ગયા છે. એરપોર્ટ પર ભારતીય મૂળના લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ અહીં ભારતીય મૂળના લોકો … Read More

છત્તીસગઢમાં ગાંજામાંથી વીજળી બનાવવામાં આવી

છત્તીસગઢના બિલાસપુર પાવર પ્લાન્ટમાં ગાંજો સળગાવીને વીજળી બનાવવામાં આવે છે. આ પાવર પ્લાન્ટમાં લગભગ ૧૨ ટન ગાંજો નાખવામાં આવ્યો હતો. જ્યારે આ ગાંજાને બાળવામાં આવ્યું ત્યારે લગભગ ૫ મેગાવોટ વીજળીનું … Read More

ગોંડલ પંથકમાં વીજળીના કડાકા સાથે મેધરાજાની મ્હેર થઈ

ગોંડલ તાલુકાના બાંદરા અને દેવચડી ગામમાં ધોધમાર વરસાદને પગલે વરસાદી પાણી ભરાયા હતા. તથા ગામના બેઠા પુલ તેમજ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. બાંદરા અને દેવચડી ગામમાં પ્રથમ વરસાદ વાવણી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news