વડોદરાનાં લામડાપુરા રોડ પર આવેલી કંપનીમાં ભીષણ આગ ફાટી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા રોડ પર આવેલી ફર્નિચર બનાવતી કંપનીમાં સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.કંપનીમાં લાકડાના ફર્નિચરનું ઉત્પાદન થતું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની પ્રચંડ … Read More

જમ્મુ કાશ્મીરમાં ૨ લેન્ડસ્લાઈડની ઘટનામાં ૪ લોકોના મોત, ૬ લોકો ઘાયલ થયા

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં એક મેગા પાવર પ્રોજેક્ટ સાઈટ પર એક પછી એક બે લેન્ડસ્લાઈડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા છે, જેમાંથી એક જેસીબી ચાલક … Read More

સોલાર, સ્પેસ અને સ્પોટર્સ સેક્ટરમાં સતત સફળતા મેળવી રહ્યું છે ભારત : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૯૪મી વાર મનકી બાત કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ મનકી બાતમાં છઠ્ઠ પુજાની વાત કરી. પીએમ મોદીએ કહ્યુંકે, છઠ્ઠ પુજા એ સ્વચ્છતાની વાત પર જોર મુકે છે. … Read More

વટવા ગ્રીન અનવાર્યમેન્ટના વાઇસ ચેરમેન પંકજ દઢાણિયાએ તમામ ગુજરાતીઓને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા

ગ્રીન અનવાર્યમેન્ટ સર્વિસિસ કો-ઓપરેટિવ સોસાયટી, વટવાના વાઇસ ચેરમેન પંકજ દઢાણિયાએ તમામ ગુજરાતવાસીઓ અને ઉદ્યોગકાર ભાઈઓને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવી હતી. શુભકામના પાઠવતા પંકજ દઢાણિયાએ જણાવ્યું હતુ કે આપ સૌનો ધંધા-રોજગાર, … Read More

પ્રજ્ઞા ગ્રુપના મહેશ પટેલે સર્વે ગુજરાતવાસીઓને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી

પ્રજ્ઞા ગ્રપના મહેશે પટેલે સર્વેને દિવાળીની શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન. આવાનારૂ નવુ વર્ષ આપ સર્વે માટે શુભદાયી અને પ્રગતિકારક નીવડે તેવી શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતુ કે આપણે ઉદ્યોગપતિ હોવાથી આપણી … Read More

વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડિમ્પલ પટેલે ગુજરાતવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવી

વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડિમ્પલ પટેલે સમગ્ર વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી તમામ ગુજરાતવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. ડિમ્પલ પટેલે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે આપણે બધા આવનારા નવા … Read More

મેઘમણી પરિવાર તરફથી મેઘમણી ગ્રુપના ડિરેક્ટર રમેશ પટેલે તમામ ગુજરાતવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી

મેઘમણી પરિવાર તરફથી રેડક્રોસ સોસાયટીને રૂ. 51 લાખનું દાન આપવામાં આવ્યુઃ ડિરેક્ટર રમેશ પટેલે 18 ડિસેમ્બરે યોજાનારી રક્તદાન શિબિરમાં લોકોને જોડાવા કર્યું આહવાન દિવાળી અને નૂર્તન વર્ષના પર્વ નિમિત્તે મેઘમણી … Read More

ખેડાના ૩૨ ગામોના કુલ ૨૩ હજાર વીજ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે સાબરમતી વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના તાબા હેઠળ ગોબલજ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામા આવ્યું હતુ. આ કચેરી … Read More

સંભવિત વાવાઝોડાને જોતા સરકારે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવાનો આદેશ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ અનુસાર, ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો છે.તે ૨૨ ઓક્ટોબરની આસપાસ … Read More

૧૪ સુરતના ઉદ્યોગપતિએ કર્મચારીઓને આપી સોલર એનર્જીની ભેટ

સુરતની ડાયમંડ ક્રાફિટંગ અને એક્સપોર્ટ્‌સના કામ સાથે સંકળાયેલી ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્‌સ દ્વારા દિવાળી સ્નેહમિલનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કંપનીના ૧ હજાર કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news