આણંદ કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાને મળ્યો દેશમાં પ્રથમ ક્રમ
આણંદ કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાને સમગ્ર દેશમાં પ્રથમ ક્મ મળ્યો છે. દેશના ૩૬ કેન્દ્રમાંથી શ્રેષ્ઠ કેન્દ્ર અંગેનો બેસ્ટ પર્ફોમીંગ એઆઈસીઆરપી સેન્ટર ઓન બાયોલોજીકલ કંટ્રોલ એવોર્ડ એનાયત કરવામાં આવશે. દેશના … Read More