કોલસો અને ગેસ ઉદ્યોગો અને ઊર્જા ક્ષેત્રની હાલત કફોડી કરશે કે શું….?
ચીનને આર્થિક રીતે કે અન્ય પ્રકારનો કોઈ ફટકો પડે એટલે સરકારનો ચહેરો ખુશખુશાલ થઈ જાય છે. ચીનમાં છેલ્લાં દસેક દિવસમાં ઉર્જા તંગી સર્જાતા ત્યાંના વિવિધ પ્રકારના ઉત્પાદનો કરતા હજારો કારખાના … Read More