મેક્સિકોના અખાત પાસે ૧૨ હજાર વર્ષ જૂનું શહેર મળ્યાનો દાવો
એક નિવૃત્ત આર્કિટેક્ટે પાણીની નીચે ૧૨,૦૦૦ વર્ષ જૂનું શહેર શોધવાનો દાવો કર્યો છે. આ વ્યક્તિનું નામ ક્રેકપોટ જ્યોર્જ ગેલે છે. જે પોતાને કલાપ્રેમી પુરાતત્વવિદ્ કહે છે. તેઓએ દાવો કર્યો છે … Read More