વાવાઝોડામાં બચી ગયેલા આંબા પર નાની કેરીઓ આવતા ખુશી
તૌકતે વાવાઝોડાના કહેરમાં ગીર સોમનાથ જિલ્લાીના ઉના, ગીરગઢડા, કોડીનાર અને તાલાલા ગીર પંથકમાં આવેલા સેંકડો કેસર કેરીના આંબાના બગીચાઓમાં ભારે નુકસાન પહોંચ્યુદ હતું. ત્યાવરબાદના સમયગાળામાં આ ચારેય પંથકમાં કલાઇમેન્ટપ ચેન્જડના … Read More