ધોરાજીના વેગડી જીઆઈડીસીમાં તાપણું કરતા આગ લાગી

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે વેગડી GIDC માં આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. GIDC વિસ્તારમાં આવેલ હરિઓમ પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરોએ ઠંડીથી બચવા તાપણું કર્યું હતું … Read More

પાલનપુર કલેકટર દ્વારા પક્ષીઓને બચાવવા અભિયાનની બેઠક યોજાઈ

ઉત્તરાયણનો તહેવાર પશુ-પક્ષી અને પર્યાવરણને નુકશાન ન થાય તેવી રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવીએ પરંતું આપણે સૌ સાથે મળીને કેટલીક નાની બાબતો ઉપર ધ્યાન આપીએ તો ઘણા પક્ષીઓના જીવ બચાવી શકાય … Read More

વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે ચિકાસવાળા દૂષિત પાણીના લીધે વાહનો સ્લીપ ખાઈ પડ્યા

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન લીકેજ થવાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. રોડ ઉપર વહેતા પાણીવાળા રસ્તાઓ ઉપરથી કોર્પોરેશનના અધિકારીઓ અને શહેરને સ્માર્ટ સિટીના સપના બતાવનાર કોર્પોરેશનના … Read More

બ્રિટનમાં કોરોનાના ભય વચ્ચે બર્ડ ફલૂનો કેસ આવ્યો

બ્રિટનમાં ૨૦૨૧માં લગભગ ૫ લાખ પક્ષીઓ માર્યા ગયા હતા. પર્યાવરણ પ્રધાન જ્યોર્જ યુસ્ટિસે જણાવ્યું હતું કે દેશ એવિયન ફ્લૂના ‘અત્યાર સુધીના સૌથી મોટા’ પ્રકોપ સામે લડી રહ્યો હતો. પક્ષીઓને મારવાની … Read More

સૌરાષ્ટ્રમાં શિયાળાની સિઝનમાં ત્રીજું માવઠું ખેડુતો પરેશાન

ઊના અને ગીરગઢડા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. અને ઊનામાં ૩ મીમી જ્યારે ગીરગઢડામાં ૧ મીમી નોંધાયો હતો. અને ઘંઉ, ડુંગળી, ચણા, આંબાવાડીઓમાં નુકસાન થયું હતું. … Read More

દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી પાણી ભરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં ૪૦ મિમી અને ખંભાળિયા તાલુકામાં ૧૫ મિમી વરસાદ નોંધાયો છે. આ સાથે ભાણવડ તાલુકામાં … Read More

સુરતના ભેસ્તાનમાં દુર્ગંધવાળુ પાણી મળ્તા સ્થાનિકો પરેશાન

સુરતના ભેસ્તાનની ભગવતી નગર સહિતની સોસાયટીમાં ૫ દિવસથી આવતું આવું પાણી પીવા મજબુર બન્યા છીએ. કેટલાક તો ૨૦ લિટરનો પાણીનો બાટલો મગાવવા સક્ષમ છે. પણ કેટલાક આજ પાણી ગરમ કરી … Read More

સચિન ગેસ લીકેજ દુર્ઘટનાઃ ટેન્કરમાંથી ખુલ્લી જગ્યાએ કેટલાક કેમિકલને ડમ્પ કરાયાની તપાસ એજન્સીને આશંકા

સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગુરૂવારે સવારે એક કંપનીમાં ગેસ લીક થવાથી 6 લોકોના મોત થયા છે અને 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી સાત વેન્ટિલેટર પર ગંભીર … Read More

કમોસમી વરસાદને કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલત કફોડી, જીરૂ અને ચણાના પાકને વ્યાપક નુકશાન

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૩ દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની ઋતુ માં કમોસમી વરસાદ થાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. હાલની પરિસ્થિતિ … Read More

ગુજરાતમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો

ફરી એક વાર ગુજરાતના વાતાવરણ માં બદલાવ જોવા મડ્યો હતો, અગાઉ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે આજે વહેલી સવારે અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news