૨૬ ઓક્ટોમ્બર થી ૪ નવેમ્બર, ગાંધીનગરના ભાટમાં યોજાશે અંતરરાષ્ટ્રીય ગૌભક્તિ મહોત્સવ..

સૌ કોઈ જાણેજ છે કે વેદલક્ષણા ગૌમાતા ભગવાન ની પણ ભગવાન , દેવત્વ અને ઋષિત્વની પોષક , સમગ્ર પ્રકૃતિની ધુરી છે, ભારત ભૂમિનો પ્રાણ , વિશ્વની માતા તેમજ સતો ગુણની … Read More

અંકલેશ્વરમાં ઉભરાતી ગટરોથી પરેશાન રહીશોનો કચેરીએ હલ્લાબોલ

અંકલેશ્વરમાં લોકો પાસેથી સૌથી વધારે ટેકસ લેવામાં આવે છે તેવા નોટીફાઇડ એરીયામાં જ ઉભરાતી ગટરો અને ખખડધજ રસ્તાઓ જોવા મળી રહયાં છે ત્યારે રોષે ભરાયેલાં લોકોએ નોટીફાઇડ એરિયાની કચેરીએ હલ્લો … Read More

નિઝામપુરામાં રેસિડેન્સીયલ વિસ્તારમાં આવેલી ઇરીગેશનની ઓફિસમાં આગ, કોઇ જાનહાનિ નહીં

શહેરના નિઝામપુરા મુલજીનગરમાં આવેલી ઇરીગેશનની ઓફિસમાં સવારે આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર મજલી બિલ્ડીંગના પહેલાં માળે આવેલી ઓફિસમાં આગ ફાટી નીકળતા સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. … Read More

જૂના સચિવાલયમાં બ્લોક નંબર ૧૬ના પહેલા માળે લાગી આગ, ફાયરફાઇટરની ૪ ટીમે કાબુ મેળવ્યો

ગાંધીનગરના જૂના સચિવાલયની ઓફિસો ખૂલે અને કામગીરી શરૂ થાય એ પહેલાં સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર ૧૬ના પહેલા માળે લાગી … Read More

ગુજરાતના ૩ શહેરોમાં સીએનજી ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવશે : રાજય સરકાર

ગુજરાતના ૩ શહેરોમાં સીએનજી- ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી … Read More

યોગી સરકાર ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર ૧ લાખની સબસિડી આપશે

ઉત્તર પ્રદેશની યોગી સરકારે હવે વધતા જતા વાહન પ્રદુષણને અટકાવવા મહત્વનુ પગલ ભર્યુ છે. યોગી સરકારે લોકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની ભલામણ કરી છે. યોગી સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંતર્ગત … Read More

યુપીની રાપ્તી નદી પરનો બંધ બે જગ્યાએ તૂટયો, જેના કારણે ૧૫૦થી વધુ ગામો પૂરના લપેટમાં આવી ગયા

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે બે જગ્યાએ ડેમ તૂટતાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા હતા. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે સિદ્ધાર્થનગરના ઈટાવા … Read More

અમરેલી જિલ્લામાં વરસાદથી મગફળીના પાથરા-કપાસ પલળી જતા ખેડૂતોને નુકસાન

આ વર્ષે ખેડૂતોને વરસાદના કારણે ખેડૂતોના પાક સારો એવો આવ્યો હતો પરંતુ આ તાજેતરમાં અમરેલી જિલ્લામાં છેલ્લા ૪ દિવસ પડેલા વરસાદના કારણે કેટલાય ગામડાના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. જેના … Read More

હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા આગમન નોંધાયું

હિમાચલ પ્રદેશમાં ઓક્ટોબરની શરુઆત થતાં જ હિમવર્ષાનું આગમન પણ નોંધાઈ ગયું છે. ત્યારે ગઈકાલે સૌ પ્રથમ વખત હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ છે. અને અચાનક જ રાતોરાત વાતાવરણમાં પલટો આવતાં … Read More

ગઢડામાં મઘરપાટ વિસ્તારમાં ગટરના પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકો પરેશાન

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં સ્થાનિકો અનેક સમસ્યાથી પરેશાન છે. ત્યારે વધુ એક સમસ્યા સામે આવી છે. જેમાં ગઢડા શહેરના મઘરપાટ વિસ્તારમાં ગટરનું દુષિત અને અતિદુર્ગંધયુક્ત પાણી રોડ પર વહેવાને કારણે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news