પર્યાવરણની સુરક્ષા દરેકની જવાબદારીઃ વડાપ્રધાન મોદી
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે પર્યાવરણ જાળવણીને લઈને સંદેશ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સિંગલ યુઝ … Read More