અમદાવાદ: અમદાવાદના રિલીફ રોડ પર લાગી ભયંકર આગ. જૂની રિલીફ ટોકીઝની બાજુમાં આરબ ગલીમાં લાગી આગ. ફાયર બ્રિગેડની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળેના સમાચાર.
એસીની દુકાનમાં લાગી આગ. આગ લાગવાનું કારણ અકબંધ… અત્યાર સુધી જાનહાનીના કોઈ સમાચાર નહીં. ફાયર ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ ઘટના સ્થળે…