૧ જુલાઈએ રથયાત્રામાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી,ડાંગમાં આજના દિવસે ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર,ભાવનગર,અમરેલી,કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ  પડશે. આગામી ૧ જૂલાઇથી ભારે વરસા ની આગાહી છે. રથયાત્રામાં ૧ જૂલાઇએ અનેક શહેરોમાં અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news