રેકોર્ડ બ્રેક ભાવ મળતા ચાલુ વર્ષે જીરાનું વાવેતર ગતવર્ષની સરખામણીએ બમણું નોંધાયું

ગાંધીનગરઃ ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. જેથી ગુજકાતમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું … Read More

ધોરાજી પંથકના ડુંગળીના ખેડૂતોની ડુંગળીઓ સડવા લાગતા મુશ્કેલીઓ વધી

રાજકોટઃ એક તરફ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા જ્યારે બીજી તરફ ખેતરમાં તૈયાર થઈને પડેલી ડુંગળી પડી પડી સડી રહી છે. બજારમાં વેપારીઓ ખરીદી નથી રહ્યા અને ખરીદે … Read More

આરોગ્યવર્ધક મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો, જમ્મુ કાશ્મીરમાં લોકો કરી રહ્યાં છે પાર્ટ ટાઈમ ખેતી

જમ્મુઃ જમ્મુ કાશ્મીરમાં મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ ખેતી તરફ વળી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે મશરૂમની ખેતી પાર્ટ ટાઈમ કામ છે, જેમાં … Read More

જાણો કેમ કપાસના વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ ભાવનગરઃ જિલ્લાના ખેડૂતો પર એક બાદ એક સંકટ આવી રહ્યા છે. કમોસમી વરસાદના માર બાદ વધુ એક સંકટે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી … Read More

ખેડૂત જોગઃ જીરૂંનો પાક ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે

ગાંધીનગરઃ જીરૂંનો પાક કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોઈ, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પાકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત … Read More

ભારત દ્વારા નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે એશિયન બેન્ચમાર્ક પર થાઈ સફેદ ચોખાનો ભાવ વધ્યો

ચોખાના ભાવ ૧૫ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો નવીદિલ્હીઃ વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે ખાદ્ય મોંઘવારી દરમાં પણ મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ભારત સહિત સમગ્ર એશિયા તેની લપેટમાં આવી … Read More

ગુજરાતમાં ખેડૂતોનાં મોઢે આવેલો કોળિયો કમોસમી વરસાદે છીનવ્યો

કપાસ, બાજરી, જુવાર અને બાગાયતી પાકને ભારે નુકશાન ભાવનગરઃ જિલ્લામાં થયેલા માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. બે દિવસ પૂર્વે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોના … Read More

ભારતમાં ભૂગર્ભજળના ઘટતા સ્તર પર એનજીટીએ કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ ભારતમાં ઘટી રહેલા ભૂગર્ભજળના સ્તરને ઉજાગર કરતા એક અહેવાલની સુઓ-મોટો લેતી વખતે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) કડક વલણ અપનાવતા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB), જલ શક્તિ મંત્રાલય, પર્યાવરણ, … Read More

વાતાવરણમાં બદલાવ કહો કે કુદરતની કરામત, ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી

પોરબંદરઃ ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરી આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવરણમાં બદલાવ કહો કુદરતની કરામત પરંતુ આ વખતે ભર શિયાળે આંબામાં કેસર … Read More

કમોસમી માવઠાને પગલે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલનું નિવેદન

ગાંધીનગરઃ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૨ દિવસથી વરસતા કમોસમી માવઠા અંગે વાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા તારીખ ૨૬ અને ૨૭મીએ માવઠાની આગાહી અગાઉથી જ … Read More