Business National State 25 મેથી દેશમાં ઘરેલુ ફ્લાઇટ્સ શરૂ May 20, 2020 25 મેથી દેશમાં ઘરેલુ ફ્લાઇટ્સ શરૂ થશે બધા એરપોર્ટ અને એરલાઇન્સને સૂચિત કરવામાં આવ્યું..એક શહેરમાંથી બીજા શહેરમાં જનારાને રાહતનાગરિક ઉડ્ડયન મંત્રીએ આપી જાણકારીતમામ સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી સાથે સેવા શરૂ થશે