કોરોનારસી મુદ્દેસ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી

કોવેક્સીનેશન પ્રોગ્રામ માં ૨૯૦૦૦ કોલ્ડ ચેઇન પોઇન્ટ્‌સ અને ૪૧૦૦૦ ડીપ ફ્રીજરનો ઉપયોગ થશે

દેશમાં કોરોના વાયરસ ની સ્થિતિ અને વેક્સિનના ઈમરજન્સી અપ્રૂવલ અને તેનાવિતરણ નીતૈયારી નીતાજાસ્થિતિવિશે સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદકરીજાણકારી આપી છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુકે, ભારતમાં પ્રતિ ૧૦ લાખ જનસંખ્યા પર કોરોનાકેસની સંખ્યા દુનિયામાં સૌથી ઓછી છે. ભારતમાં પ્રતિ મિલિયન જનસંખ્યા પર ૭૧૭૮ કેસ છે, વૈશ્વિક એવરેજ ૯૦૦૦ છે. મંગળવારે પાંચ મહિનામાં સૌથી ઓછાકેસ સામે આવ્યા છે.

કોરોના વેક્સિન લગાવવાની તૈયારી ને લઈનેરાજેશ ભૂષણે કહ્યુકે, ૯૦૦૦ કોલ્ડ ચેન પોઈન્ટ, ૨૪૦ વોક-ઇન કૂલર, ૭૦ વોક-ઇન ફ્રીઝર, ૪૫૦૦૦ આઇસ-લાઇનેટરેફ્રિઝરેટર, ૪૧૦૦ ડીપ ફ્રી જર્સઅને ૩૦૦ સોલર રેફ્રિઝરેટર નો ઉપયોગ કરવામાં આવશે. આબધા સાધનો રાજ્ય સરકાર સુધી પહોંચી ચુક્યા છે.

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુકે, રસીકરણ બાદ પ્રતિકૂળ ઘટનાઓ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જ્યારે આપણે એક સાર્વભૌમિક રસીકરણ કાર્યક્રમ કરીએ છીએ, જેદાયકામાંકરવામાં આવે છે તો રસીકરણ બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં પ્રતિકૂળ પ્રભાવ
જોવા મળે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news