સુરતમાં બીઆરટીએસ બસ ભડભડ સળગવા લાગી

સુરતના સરથાણા વિસ્તારમાં શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે. પણ શાળા અને કોલેજ જવાના સમય દરમિયાન જ બીઆરટીએસ બસમાં બસસ્ટોપ પર જ આગની ઘટના … Read More

ભારે વરસાદમાં સ્થળાંતર કરાયેલા નાગરીકો સ્વગૃહ પરત

રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર ચાંપતી નજર … Read More

મુંબઇમાં ફાટ્યો સ્વાઇન ફ્લૂના કેસનો રાફળો

દેશભરમાં હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે. વરસાદી ગંદકીની સાથે ઋતુગત રોગોના કેસોમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મુંબઈમાં સતત થઈ રહેલા ભારે વરસાદ બાદથી ઋતુગત રોગોનો રાફળો … Read More

પાણી છોડાતા માંડવી રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થયો

ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ડેમમાંથી ૧.૯૯ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદી બંન્ને કાંઠે વહી રહી છે. તાપી … Read More

ભરૂચના લખી ગામે રોહા ડાઈકેમ કંપનીમાં ભીષણ આગ લાગી

લખીગામ ખાતે સેઝ-૨માં આવેલી રોહા ડાઇકેમ કંપનીમાં કોઇકારણસર આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ વધુ પ્રસરતાં કંપનીમાં કામ કરી રહેલાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. … Read More

ગુજરાતના ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા

રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૦ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૬.૫૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૮૪,૬૧૯ એમસીએફટી એટલે … Read More

વડોદરામાં વહેલી સવારે મકાન ધરાશાયી થતાં ૩ લોકો ઈજાગ્રસ્ત થયા

વડોદરાના યાકુતપુરા પટેલ ફળિયામાં જર્જરિત બે મજલી મકાન આવેલું છે. મકાનના પ્રથમ માળે મુસ્તાકભાઇ રંગરેજ (ઉં.૭૫), સુબરાબીબી મુસ્તાકભાઇ રંગરેજ (ઉં.૭૦), અનાસ ઇમરાનભાઇ રંગરેજ (ઉં.૧૯) અને ઇશુભાઇ રંગરેજ રહે છે. વહેલી … Read More

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી

ભારે વરસાદના કારણે ગુજરાતની રંગત બગડી ગઈ છે, પૂરના કારણે પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આવા સમયે આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, … Read More

બ્રિટનમાં પ્રચંડ ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ

હવામાન કાર્યાલયના મુખ્ય કાર્યકારી પ્રોફેસર પેની એન્ડર્સબીએ કહ્યું- આપણે બ્રિટનના ઈતિહાસમાં સૌથી ગરમ દિવસ જાેઈ શકીએ છીએ. તેમણે કહ્યું, મંગળવારે ૪૦ઝ્ર અને તેનાથી વધુની સંભાવના છે, જે ૪૧ કાર્ડ સુધી … Read More

આજવા ડેમની સપાટી વધીને ૨૧૧.૫૦ ફૂટે પહોંચી

આજવાના કેચમેન્ટ વિસ્તારમાં ૧૪૧ મિ.મી. જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેને અનુલક્ષીને ત્યાંના નિયંત્રણ કક્ષ દ્વારા વહેલી પરોઢના સમયે વિશ્વામિત્રીના હેઠવાસના અસર પામતા ગામોના સરપંચો અને અગ્રણીઓને મોબાઈલ દ્વારા નદીમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news