હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુઃ દેશના આ રાજ્યોમાં વરસાદ,વીજળી પડવાની શક્યતા

દેશના કેટલાક ભાગોમાં વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. એલર્ટ જાહેર કરાયેલા વિસ્તારોમાં ગર્જના સાથે વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લક્ષદ્વીપ, તમિલનાડુ, પોંડિચેરી, આંધ્ર પ્રદેશ અને … Read More

સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈને ત્રણ અલગ-અલગ સ્થળે પાણીમાં ડૂબી જવાના બનાવો બન્યા

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસામાં સારા વરસાદને લઈને નદી-નાળાં છલકાયાં છે. તો બીજી તરફ ૨૪ કલાકમાં જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળે પાણીમાં ડૂબી જવાના બનાવો બન્યા હતા. જેને લઈને ખેડબ્રહ્મા ફાયર વિભાગે … Read More

અમદાવાદના જુહાપુરામાં ભુવો પડતાં પાણીની લાઈનમાં થયું ભંગાણ

અમદાવાદમાં અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતું હોય છે. સવારે શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી બરફની ફેકટરી પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે લાખો લિટર પાણી વહી ગયું હતું. ભુવો … Read More

બેંગલોરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં રહેનારા લોકોનાં ઘર પણ ડૂબી ગયા

છેલ્લા કેટલાક વિસ્તાર બેંગલોરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં દરેક જગ્યાએ પૂરના પાણી ઘૂસી ગયા છે. માત્ર શહેરોમાં જ નહીં નીચાણવાળા વિસ્તારમાં રહેનારા લોકોનાં ઘર પણ ડૂબી ગયા છે. … Read More

અમેરિકાના રાષ્ટ્રપતિએ નવી વાર્ષિક વેક્સીનની જાહેરાત કરી, નવી કોરોના વેક્સીન કોરોનાના ઓમિક્રોનથી પણ સુરક્ષા આપશે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને નવી વાર્ષિક વેક્સીનની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ વેક્સીનને ૧૨ વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ વર્ષમાં ૧ વખત લગાવી શકશે. બાઈડેને દાવો કર્યો … Read More

પંજાબ સરકારે લીધો ર્નિણય, “પૂરને કારણે ભારે નુકસાનથી પ્રભાવિત લોકોને હવે આપી મોટી રાહત”

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના કાર્યાલય ખાતે ફાઝિલ્કા જિલ્લાના પૂર પ્રભાવિત લોકોને મોટી રાહત આપીને એક લાખ રુપિયાની વળતરની રકમ તાત્કાલિક જાહેર કરવાના આદેશ આપ્યા છે. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ તે … Read More

સરકારનો મોટો ર્નિણય,”કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે પણ સીટબેલ્ટ ફરજીયાત”

રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું નિધન થઈ ગયું હતું. આ વિશે કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દુખ વ્યક્ત કર્યું છે. તો કેન્દ્રીય … Read More

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “દેશે તેમને પાછળ રાખ્યા છે જેણે અહીં ૨૫૦ વર્ષ સુધી હુકુમત કરી”

બ્રિટનને પછાડી ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. એક દશક પહેલા ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ૧૧માં ક્રમે હતું. જ્યારે બ્રિટન પાંચમાં નંબરે હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું … Read More

ગીર જંગલમાં વનરક્ષકો-વનપાલ કર્મીઓ માગોનો ઉકેલ ન આવતા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા

ગીર જંગલમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ સહિતના ૪૦૦ જેટલા કર્મચારીઓ ગ્રેડ પે વધારવા અને ભરતી-બઢતીનો રેશીયો ૧ઃ૩ કરી આપવા સહિતની પડતર માંગણીઓને લઈ આજથી હડતાલ પર ઉતરી ગયા છે. … Read More

બેંગ્લુરુમાં પૂર-વરસાદથી હાહાકાર મચ્યો

ભારતના સિલિકોન વેલી નામથી જાણીતું કર્ણાટકનું પાટનગર બેંગ્લુરુ ભારે વરસાદ અને પૂરના કારણે બેહાલ છે. આ હાઈટેક સિટી પર આકાશમાંથી એવી તે આફત તૂટી કે જીવન વેરણછેરણ બન્યું છે. વરસાદ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news