હવામાન વિભાગે ઉત્તર ભારતમાં તથા ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની આગાહી કરી

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. મેદાની વિસ્તારોમાં ભીષણ ઠંડી પડી રહી છે. દિલ્લી-એનસીઆર સહિત જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં હાડ ધ્રૂજાવી દેતી … Read More

માઉન્ટ આબુ હિલ સ્ટેશનમાં માઇનસ ૧ ડિગ્રી !.. લોકોએ કહ્યું, “સવારે બરફ જામી જાય છે”

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને માઇન્સ ૧ પર પહોંચ્યો છે. સવારે ચારેબાજુ બરફની ચાદર છવાઈ જાય છે. કારની છત હોય કે મેદાનો ચારેબાજુ બરફ જામી જાય છે. હિલ … Read More

ભચાઉના જય માતાજી ચોક સામેના કોમ્લેક્સમાં આવેલી દુકાનમાં રાત્રિના સમયે આગ, લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઇ ગયો

ભચાઉના જય માતાજી ચોક સામેના સુધરાઈ કોમ્લેક્સમાં આવેલી અંબિકા મોબાઇલ નામની દુકાનમાં રાત્રિના સમયે આગ લાગી ઉઠતા ભાગદોડ મચી હતી. આગમાં લાખો રૂપિયાની મોબાઈલ એસેસરીઝ બળીને ખાખ થઈ ગઈ હતી. … Read More

વડોદરાના અલકાપુરીમાં બિલ્ડિંગમાં મીટરમાં લાગેલી આગ પાંચમા માળ સુધી પહોંચી

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ ફાટી નીકળી હતી. મીટરમાં લાગેલી આગ જોતજોતામાં બિલ્ડિંગના પાંચમા માળ સુધી પ્રસરી ગઈ હતી. જેને પગલે બિલ્ડિંગમાં દોડધામ મચી … Read More

પાલોદ ગામની સીમમાં ફટાકડા એન્ડ જનરલ સ્ટોરની દુકાનમાં આગ લાગી

સુરત જિલ્લાના કિમ ચાર રસ્તા નજીક પલોદ ગામની સીમમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. જ્યાં રહેણાંક એપાર્ટમેન્ટના નીચેના ભાગે આવેલા જનરલ સ્ટોરની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. … Read More

ઉત્તર પ્રદેશમાં એક હોસ્પિટલની બહાર ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ, આ વિસ્ફોટમાં બે લોકોના મોત

ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલની બહાર આજે થયેલા પ્રચંડ સિલિન્ડર વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકો ઘરોમાં છુપાઈ ગયા હતા. વિસ્ફોટથી … Read More

સુરતના ભાગળમાં બુંદેલાવાડની દુકાનમાં ભીષણ આગ લાગી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

સુરતના ભાગળ સ્થિત બુંદેલાવાડ ખાતે આવેલી મહાવીર મેટલ નામની દુકાનમાં કોઈ કારણોસર સવારે આગ લાગી ગઈ હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં વાસણો હતા જે આગના કારણે બળીને ખાખ થઇ … Read More

થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસને લઇ જીરૂ, રાયડો સહિતના પાકોનું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા

થરાદ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જમડા, વામી, લોરવાડા, લુણવા, દુધવા, માંજનપુરા ગ્રામ સહિતના વિસ્તારોમાં શિયાળામાં ગાઢ ધુમ્મસ છવાયું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોએ વાવેતર કરેલા જીરુ, … Read More

૧૦ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગ દ્વારા ૧૦ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ઠંડીનો પારો વધારે ગગડવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં હજુ ૧થી ૨ … Read More

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં પ્લાયવુડ ફેક્ટરીમાં આગ, પાંચ શહેરથી ફાયર ટીમની મદદ લેવાઈ

ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ એક પ્લાયવુડ ફેક્ટરીમા આગ લાગવાની ઘટનાથી અહીંયા ભારે અફડાતફડી મચી ગઇ હતી. વહેલી પરોઢીયે આગ લાગતા નડિયાદ, આણંદ, વિધાનગર, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news