આઝાદી બાદ પ્રથમ વખત ૭૫મો આર્મી દિવસની ઉજવણી દિલ્હીથી બહાર કરવામાં આવી

આજે ૭૫મો સેના દિવસ છે. વર્ષ ૧૯૪૯માં આ સમારંભની શરુઆત થયા બાદ પહેલી વાર દિલ્હીથી બહાર તેનું આયોજન થઈ રહ્યું છે. દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ મનાવાતો સેના દિવસમાં પરેડ એક … Read More

નેપાળમાં ઉત્તરાયણ પર મોટી દુર્ઘટના, યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું

નેપાળી મીડિયાના હવાલાથી સમાચાર મળ્યા છે કે, યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં ૬૮ મુસાફરો સવાર હતા. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. દુર્ઘટના પછી રાહત અને બચાવ … Read More

ઉત્તરાખંડમાં જોશીમઠથી થોડે દૂર સ્થિત સેલંગ ગામના ઘરોમાં તિરાડ-ખેતરોમાં જમીન ખસતા લોકોમાં ફફડાટ મચ્યો

ભૂસ્ખલનથી પ્રભાવિત જોશીમઠની સાથે આસપાસના ઘણા વિસ્તારો પણ જમીન ધસી જવાના ભય હેઠળ આવી ગયા છે. જોશીમઠથી થોડે દૂર આવેલા સેલંગ ગામમાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં માત્ર … Read More

હુબલીમાં રોડ શો દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં થઇ ચૂંક, એકની અટકાયત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ૨૬માં રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ભાગ લેવા માટે કર્ણાટકના હુબલી પહોંચ્યા હતા, જ્યાં રોડ શો દરમિયાન એક યુવકે સુરક્ષા કોર્ડન તોડીને તેમને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. … Read More

વિજાપુરના મલાવ ગામે બોરનું પાણી લેવા મામલે બોર ઓપરેટરે ખેડૂતના નાકે બચકા ભર્યા

વિજાપુર તાલુકામાં આવેલા મલાવ ગામે રહેતા ખેડૂત પર બોરના ઓપરેટરે હુમલો કરી ઇજાઓ પહોંચાડી છે. સમગ્ર મામલે ઓપરેટરે ખેડૂત પર હુમલો કરી નાક અને હાથ પર બચકા ભરી ઇજાઓ પહોંચાડી … Read More

સિલિન્ડર બ્લાસ્ટથી પરિવારના ૬ લોકો જીવ ગુમાવ્યા, દુર્ઘટના પછી અફરાતફરી મચી

હરિયાણાના પાણીપતના તહેસીલ કેમ્પ વિસ્તારમાં બુધવારે સવારે એક ઘરમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થવાથી એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા. જાણવા મળી રહ્યું છે કે જે સમયે ગેસ સિલિન્ડરમાં … Read More

હિમાલય વિસ્તારમાં ભારે બરફવર્ષાની આગાહી, કેટલાય રાજ્યોમાં મૂશળધાર વરસાદની પણ આગાહી : ભારતીય હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાનમાં અમુક રાજ્યોમાં કડકડતી ઠંડીથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.આઇએમડીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાલમાં ૨ પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ થઈ ગયા … Read More

ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં કરુણા અભિયાન શરૂ: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને તેમની સારવાર કરવા તા.૨૦મી જાન્યુઆરી સુધી યોજાશે કરૂણા અભિયાન – જીવ દયાના આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે ૯.૦૦ પહેલાં અને સાંજે … Read More

થર્મલ પાવર પ્લાન્ટને લઈ ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો, રોષે ભરાયેલા લોકોએ વાહનોની કરી તોડફોડ

બિહારના બક્સરમાં ચૌસા પાવર પ્લાન્ટ પર ગ્રામજનોએ હુમલો કર્યો છે. આ ક્રમમાં પોલીસ સાથે ઘર્ષણના પણ સમાચાર છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસનું વાહન પણ સળગાવી દીધું હતું. ખેડૂતોએ પાવર પ્લાન્ટના … Read More

પાનોલી જીઆઈડીસીમાં આગ બાદ ગેસ ગળતરની ઘટના, તંત્ર અને ઉદ્યોગો માટે ચેતવણીરૂપ ઘટના

ભરૂચઃ અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં ગઈકાલે એક ફાર્મા કંપનીમાં લાગેલી એકાએક આગ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ બાદ ઝેરી ગેસ લીકેજ થતા અફડાતફરીનો માહોલ સર્જાયો હતો. પાનોલી જીઆઈડીસી પાસે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news