સુરતના વેડરોડ વિસ્તારમાં મકાન આગ લાગતા અફરાતફરી મચી

સુરત શહેરના વેડરોડ રિવર પાર્ક સોસાયટીના એક મકાનમાં આગ અચાનક આગ ફાટી નીકળતા પરિવાર બુમાબૂમ સાથે દોડતું થઈ ગયું હતું. ઘટનાની જાણ બાદ સોસાયટીમાં અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. … Read More

સુરત મેટ્રો માટે સોઈલ ટેસ્ટિંગ શરૂ કરીને શ્રીગણેશ કરાયા

સુરતમાં મેટ્રો પ્રોજેકટના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત મેટ્રો માટે સોઈલ ટેસ્ટિંગ શરૂ કરીને શ્રીગણેશ કરાયા છે. ૨૦૦ જેટલા ઇજનેરો દ્વારા મેટ્રોનું કામ શરૂ કરાયું છે. શરૂઆત … Read More

સુરતના સુંવાલીના દરિયાકિનારાને લોકો માટે ખુલ્લો મૂકવા માંગ, ક્લેક્ટરને આવેદન

કોરોના સમયમાં સોશિયલ ડિસ્ટસન્સ જળવાઈ રહે તે હેતુથી પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ મૂકાયો હતો. જેથી પ્રવાસન સ્થળો પર કામ કરતાં લોકોની રોજગારીને અસર થઈ હતી. જો કે અનલોક બાદ પ્રવાસનના … Read More

સુરતના વરાછામાં ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ

સુરત શહેરના વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસેના ઘનશ્યામ નગરમાં આવેલા ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં સવારે ૯ વાગે ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો … Read More

ફ્રાન્સના પર્યાવરણ પ્રધાને સુરતમાં રીક્ષા ચલાવતા લોકો આશ્ચર્યમાં મુકાયા

રાફેલ બનાવનાર દેશ પ્રાંતના પર્યાવરણ મંત્રીએ  બાર્બરા પોમપિલીને સુરત શહેરની ઓટો રિક્ષા ચલાવતા જોઈ દરેક આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. મહાનગર પાલિકાની ગાંધીગીરીથી પ્રભાવિત થઈને ફ્રાન્સના પર્યાવરણ પ્રધાન બાર્બરા સુરત શહેરની … Read More

સુરતના એ.કે. રોડ પર કાપડ મિલમાં ભીષણ આગઃ ૪ લોકોને હોસ્પિટલ ખસેડાયા

સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ પાસેની લબ્ધિ કાપડ મિલમાં આગ લાગી ગઈ છે. ભીષણ આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગી ત્યારે મિલમાં કામ કરતાં કામદારોને … Read More

રાજ્યના પર્યાવરણ વિભાગને એનજીટી નોટિસ ફટકારી

સુરત હજીરાની આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપની દ્વારા સ્લેગ અને ફ્લાયએશ જેવા જોખમી ઔધોગિક કચરાનો સંગ્રહ કરાંતા પર્યાવરણને નુકસાન પહોંચતા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે બન્ને કંપની અને જીપીસીબીને … Read More

કતારગામમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગઃ લાખોનો માલ બળીને ખાખ

કતારગામના કાસાનગર વિસ્તારમાં સોમવારે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગના લીધે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણકારી મળતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ … Read More

ગંદા પાણીને શુદ્ધ કરીને સુરત પાલિકા વર્ષે કમાય છે ૧૪૦ કરોડ રૂપિયા

દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન તાપી નદી દૂષિત ન થાય આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૯૭૧ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે … Read More

સુરત કોવિડ-૧૯માં વેસ્ટ મેનેજમેન્ટ માટે મૉડલ સેન્ટર તરીકે ઉભરી આવ્યું, ઈન્ડો-નોર્વેજિયન અભ્યાસનો અહેવાલ

માર્ચ-જુલાઈ ૨૦૨૦ દરમિયાન સુરતમાં યોજાયેલા અનૌપચારિક ક્ષેત્ર અને બાયોમેડિકલ તથા પ્લાસ્ટિક કચરો પેદા કરતા અને હેંડલિંગ પરના કોવિડ-૧૯ રોગચાળાના પ્રભાવ વિશેના ઈન્ડો-નોર્વેજિયન અભ્યાસમાં સુરત એક મૉડલ સિટી તરીકે ઉભરી આવ્યું … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news