ગોંડલમાં ધોધમાર વરસાદ, રસ્તા અને ખેતરો પાણી પાણી, રાજકોટમાં અમીછાંટણા

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. જસદણ અને આટકોટમાં બપોર બાદ આકાશ … Read More

અમદાવાદમાં એક સપ્તાહ સુધી વરસાદ થવાની શક્યતાઓ નહિંવત

અમદાવાદમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે વિરામ લેતાં લોકો બફારાથી હેરાન થઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં આગામી ૬ દિવસ સુધી વરસાદ થવાની કોઈ સંભાવના નથી. શહેરમાં છુટા છવાયા … Read More

સુરતના કામરેજમાં ૬ કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો

 ( ૨૪ જૂન ) વટસાવિત્રી નિમિત્તે સુરત જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જિલ્લા મોટા ભાગના તાલુકાઓમાં બુધવારે રાતથી જ મેઘમહેર શરૂ થઈ ગઈ હતી. કામરેજ તાલુકામાં રાત્રે ૧૨ … Read More

રાજ્યમાં ૫ દિવસ સામાન્ય વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ૫ દિવસ સામાન્ય વરસાદ રહેશે. અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં ૭૬ મીમી વરસાદ નોંધાયો … Read More

છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૫ તાલુકામાં મેઘમહેરઃ સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ નોંધાયો

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના માંગરોળમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના અંકલેશ્વર … Read More

રાજ્યના ૩૨ તાલુકામાં વરસાદ, લુણાવાડામાં સૌથી વધુ ૧.૫ ઇંચ

ગુજરાતમાં આખરે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે રાજ્યનાં ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ લુણાવાડા અને વિરપુર તાલુકામાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય ૩૯ તાલુકામાં ૧ … Read More

ઉ.ગુજરાતમાં જળબંબાકાર, બનાસકાંઠા-પાટણમાં મેઘરાજાની વિસ્ફોટક બેટિંગ

ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારો મેઘરાજા જળબંબાકાર કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાની માહિતી મળી રહી છે. પાલનપુરમાં ગાજવીજ સાથે … Read More

યાત્રાધામ વિરપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે યાત્રાધામ વિરપુરમાં સતત ચોથા દિવસે વહેલી સવારથી જ … Read More

ભાવનગર જિલ્લામાં સિઝનનો ૧૪ ટકા વરસાદ ત્રણ દિવસમાં વરસ્યો

ભાવનગર જિલ્લામાં સીઝનનો ૧૪% વરસાદ ત્રણ દિવસમાં વરસી ગયો છે. ઉમરાળા, પાલિતાણા, સિહોરમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો છે. તો જિલ્લામાં સરેરાશ ૮૦ મી.મી વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના … Read More

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જળસ્તરમાં સતત વધારો, યૂપી સહિત ૧૨ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે અને સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. પહાડો પર સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ગંગા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news